ホーム/Detail

グジャラート語で社会

社会:ニュース、文化、地域社会を形づくる問題。 初級〜熟達のあなたのレベルで、グジャラート語を読み、聞こう。音声、翻訳、クイズ付き。

社会に関するグジャラート語レッスン

社会上級
TV9 Gujarati8月31日

ચામાં બોળવાથી બિસ્કિટ કેમ તૂટી જાય છે? તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ તમે નહીં જાણતા હોવ…

ચામાં બોળવાથી બિસ્કિટ કેમ તૂટી જાય છે? તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે. કેશિકા ક્રિયા (Capillary Action) અને ગરમ ચાની અસર બિસ્કિટની રચનાને કેવી રીતે નબળી બનાવે છે, ચાલો સરળ ભાષામાં સમજીએ.

社会中級
TV9 Gujarati8月31日

નેપાળ પૂર: હિન્દુઓના મૃતદેહોને શા માટે દફનાવવામાં આવી રહ્યા છે? 5 પ્રશ્નોમાં જાણો આંતરરાષ્ટ્રીય નિયમો અને DNA ઓળખની પ્રક્રિયા

નેપાળમાં ભોટેકોશી પૂર અને ભૂસ્ખલન બાદ મળેલા 735 મૃતદેહોમાંથી મોટાભાગના અજાણ્યા અને ક્ષત-વિક્ષત હોવાથી તંત્ર દ્વારા એરટાઈટ બેગમાં દફનાવવામાં આવી રહ્યા છે. WHO અને ICRC ના આંતરરાષ્ટ્રીય નિયમો, DNA સેમ્પલિંગ અને ભવિષ્યમાં પરિવારોને સોંપવાની પ્રક્રિયા વિશે જાણો વિગતવાર.

レベル別のグジャラート語で社会

ほかのグジャラート語のテーマ

社会でグジャラート語を学ぶことに関するよくある質問

なぜ社会でグジャラート語を学ぶのですか?
好きな内容なら興味が続き、同じ単語が別のレッスンにも繰り返し出てきます。その繰り返しが、語彙の定着につながります。
グジャラート語の社会は、どのレベルを選べばいいですか?
10語のうち9語くらいがわかるレベルを選びましょう。どのテーマにも初級〜熟達のレッスンがあるので、やさしいものから始めてステップアップできます。
このグジャラート語コンテンツは無料ですか?
はい。学習は無料で、音声、翻訳、クイズ付きです。Premiumでは、無制限の練習やエクスポートなどが追加されます。
グジャラート語で社会:無料のストーリーと動画 | Heylangs